AD

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં 30% અભ્યાસક્રમ કરવા માટે મહત્વના સમાચાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષા માં કયા પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે અને કયા પ્રકારનું અભ્યાસ ક્રમ પુછાશે તે વખતે ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો રહેશે અને કયા પ્રમાણે પેપર લેવા છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.




ધોરણ 10ની ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2022 માટે ખૂબ જ મહત્વના સમાચાર ગુજરાત બોર્ડ તરફથી મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેવા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા માર્ચ 2022 માં જે લેવા જઈ રહી છે તેમાં ૩૦ ટકા અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં આવશે કે નહીં તે મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે આજથી બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે જેમાં રાબેતા મુજબની ફી ધોરણ પ્રમાણે જે ફોર્મ છે બોર્ડ પરીક્ષાના તે ભરવામાં આવશે.
ધોરણ 10માં સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવશે જેમાં ગત વર્ષે પરિસ્થિતિના કારણે ૭૦ ટકા અભ્યાસક્રમ પરીક્ષામાં પુછાવા પામ્યો હતો અને 30 ટકા અભ્યાસક્રમને અભ્યાસક્રમમાંથી કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારે અભ્યાસક્રમની કરવામાં આવશે નહી અને સંપૂર્ણ સો ટકા પ્રમાણે જ બોર્ડ 2022 ની પરીક્ષા લેવામાં આવશે.

આ મુદ્દે મહા વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પરથી વિડીયો જોઈ શકો છો આ વીડિયોમાં સંપૂર્ણ માહિતી સમજાવી છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ