વિભાગ -C
100% પુછાય એવાં 4 માર્કસ નાં પ્રશ્નો (વિભાગ -C માટે)
↑ ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોયિમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો. 2. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? બે ઉદાહરણ આપો.
3. પાચનતંત્રમાં pHનું મહત્ત્વ સમજાવો. 4 ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપોશ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે , તે સમજાવો.
5, ધોવાના સોડા અને બેકિંગ સોડાના બેબે ઉપયોગો- લખો. 6. નીચેના પદો વ્યાખ્યાયિત કરો: (1) ખનિજ )2) કાચી ધાતુ
7. ભૌતિક ગુણધર્મોના આધારે ધાતુ તત્વો અને અધાતુ તત્ત્વોનો તફાવત આપો.
8. ધાતુઓના કોઇ પણ ચાર ભૌતિક ગુણધમ જણાવો. 9. ભૂજન અને કેલ્શિનેરાન
10. થમિટ પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો.
1. લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો 12, ન્યુર્લૅન્ડનો અરકનો નિયમ સમજાવો.
13. પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચના તેના આધુનિક આવર્ત કોષ્ટકના સ્થાન સાથે શો સંબંધ છે?
14. ન્યુર્લેન્ડના અષ્ટકના સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. 15. સમૂહ અને આવર્તનાં તત્ત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો.
16. ડોબરેનરના વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. 17. તફાવતના બે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટક
18. ડોબરેનરના વર્ગીકરણની કોઈ પણ બે મર્યાદાઓ લખો. 19. મેન્ડેલીકે પોતાનું આવર્ત કોષ્ટક તૈયાર કરવા માટે કયા માપદંડ ધ્યાનમાં લીધા હતા?
20, શું ડોબરેનરની ત્રિપુટી જુલૅન્ડ અષ્ટકના સમૂહમાં પણ જોવા મળે છે? સરખામણી કરી શોધી કાઢો.
21. આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ કેવી રીતે દૂર કરી શક્યું? (કોઇ પણ બે વિસંગતતાઓ(
22. સજીવો શા માટે પ્રજનન કરે છે?
23, ચૌવનારંભના સમયે છોકરાઓમાં કર્યા પરિવર્તનો જોવા મળે છે?
24, પાનકૂટીમાં થતું અલિંગી પ્રજનન આકૃતિ દોરી સમજાવો. 25, તફાવતનો બે મુદ્દા આપોઅલિંગી પ્રજનન અને લિંગી : જન્મ[
26. પુરુષનું પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો 27. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ
થાય છે?
28, સમમૂલક અંગો એટલે શું? તે કઈ રીતે ઉદ્ગિકાસના પુરાવા આપે છે?
29. વૈજ્ઞાનિક કારણ આપોલક્ષણો જનીનના નિયંત્રણ હેઠળ હોય છે.
30. વૈજ્ઞાનિક કારણ આપો મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી કરી હતી. ૩૧. કાર્યસઘ્ધ અંગો એટલે શું? કાર્યસઘ્ધ અંગો કઈ રીતે
ઉદ્દિકાસના પુરાવા આપે છે? 32. તદ્દાવતના બે મુદ્દા આપો: સમમૂલક અંગો અને કાર્યસશ અંગો
33. બહિર્ગોળ લેન્સ વડે ચાતા પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયાં ત્રણ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, તે આકૃતિ દોરી સમજાવો.
34. લેન્સનો પાવર કોને કહે છે? લેન્સના પાવરનો ડા એકમ જણાવો અને લેન્સના પાવરનો લેન્સની કેન્દ્રલંબાઈ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
35. વિધુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો ડા એમ જણાવો. 36. વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બૅટરી, વિધુત બલ્બ, મિટર અને બંધ કળ ધરાવતી નામનિર્દેશનવાળી વિધુત પરિપથની રેખાકૃતિ દોરી, સ્વાજિક વિધુતપ્રવાહની દિશા દર્શાવો.
37. વાકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?
38. વિધુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે રંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે?
39. અવરોધોને પરિપથમાં સમાંતર જોડવાથી થતાં બે કાયદા જણાવો.
40. પરિપથની રેખાકૃતિમાં વપરાતા નીચેના ઘટકોની સંજ્ઞાઓ જણાવો: (i) વિધુતકોષ )ii) પ્લગ કળyii) ચલિત અવરોધ (iv) વૉલ્ટમિટર
41. વિધુતપ્રવાહ વ્યાખ્યાયિત કરૉઇલેક્ટ્રૉનનો પ્રવાહ અને રવાજિક વિધુતપ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો.
42. ઘરવપરારાના પરિપથોમાં શ્રેણીજોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી?
43. હોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઇ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે?
વિભાગ -૩

44. શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કૉઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુ નિોમની બનાવવામાં આવે છે?
45. બે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજીને કેમ છેદતી નથી? 46. તફાવતના બે મુદ્દા આપો :DC પ્રવાહ અને AC પ્રવાહ
47, વિધુત મોટરનો સિદ્ધાંત શો છે? વિધુત મોટરમા સ્લિટ
રિંગની ભૂમિકા શું છે? 48, ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો.
49. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે?
50. ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે? સમજાવો.
51. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો?
52, પોષક સ્તરો એટલે શું? એક આણરશ્રૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાના વિવિધ પોષક સ્તરો જણાવો.
53, વસનતંત્રના ઘટકો સમજાવો.
54. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે?
55. નિવસનતંત્રમાં વિઘટકોની ભૂમિકા સમજાવો
56. ઓઝોન સ્તરની અગત્ય સમજાવો.
57. તફાવતના બે મુદ્દા આપો: જૈવવિઘટનીય કચરો અને જૈવ - અવિઘટનીય કચરો
58. નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ હમેશાં એકમાર્ગી છે. સમજાવો.
59. નૈસર્ગિક સ્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે?
60. જંગલોની અગત્ય જણાવો(ચાર મુદ્દા)
61. વનઆચ્છાદન ઘટવાથી કઇ સમસ્યાઓ ઊભી થાય-2 62. કોલસો અને પેટ્રોલિયમનો વપરાશ ઘટાડવાનાં ચાર પગલાં સૂચવો
3. પર્યાવરણને બચાવવા માટેના બે R- Reuse (પુનઃઉપયોગિતા અને (Recycle (પુનઃચક્રીયકરણ( વિશે સમજાવો.
64. મોટા બંધની પરિયોજનાઓના વિરોધમાં કઈ પાયાની સમસ્યાઓ કારણભૂત છે? સમજાવો(કોઈ પણ બે)
65. વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડના નિયંત્રણ માટેનાં ચાર પગલાં સૂચવો.
6. આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો?
67. વન સંરક્ષણના ઉપાયો જણાવો.
68. બંધ બાંધવાના બે ફાયદા અને બે ગેરફાયદા જણાવો.
4 ગુણ માટે:
1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો () રાસાયણિક નામ અને અણુસૂત્ર લખો: (6) બ્લીચિંગ પાઉડર (ii) બેકિંગ સોડા
(2) ઍસિડના બે સસાયણિક ગુણધર્મો સમીકરણ આપી
જણાવો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો
(1) ધોવાના સોડાનુ અણુસૂત્ર લખી, તેના બે ઉપયોગો
લખો. (2) બેકિંગ સોડાની બનાવટ લખો.
3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો: (a) સાંદ્ર ઍસિડને બંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે?
(b) કારણ આપી સમજાવો: દહીં અને ખાટા પદાર્થોને પિતળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવાં જોઇએ. 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(a) નીચેના કાર્બનિક સંયોજનોનાં બંધારણીય સૂત્રો લખો:
(1) બ્રોમોબ્યુટેન (i) 2-પેન્ટેનન (b) ઇથેનોલના બે ભૌતિક ગુણધર્મો અને બે ઉપયોગો લખો.
5. નીચેના પ્રશ્નોના મળ્યા મુજબ ઉત્તર લખો (a) પ્રકાશસંશ્લેષણ એટલે શું? પ્રકાશસંશ્લેષણનું સમીકરણ આપી, આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. (b) તફાવત આપો: જારક શ્વસન અને અજારક શ્વસન
6. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો : (a) તફાવત આપો: સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ
(b) વનસ્પતિઓમાં ઉત્સર્જન સમજાવો.
0 ટિપ્પણીઓ