AD

ધોરણ 10 વિજ્ઞાન માટે 100% પુછાય એવાં 4 માર્કસ નાં પ્રશ્નો (વિભાગ -D માટે)

 વિભાગ -D



પ્રશ્નક્રમ: 47 થી 54 (8 પ્રશ્નો) પૈકી કોઇ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર મળ્યા મુજબ ઉત્તર લખો : [પ્રત્યેકના 4 ગુણ][20]


1 પ્લાસ્ટર ઑફ પૅરિસની બનાવટ અને તેના ઉપયોગો લખો


2. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની બનાવટની ક્લોર આલ્કલી પદ્ધતિ આકૃતિ દોરી વર્ણવો તેના બે ઉપયોગી લખો.


૩. સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. 4. બ્લીચિંગ પાઉડરની બનાવટ રાસાયણિક સમીકરણ આપી જણાવો. તેના ઉપયોગો લખો.


5. એસિડ અને બેઇઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય?


6. દાણાદાર ઝિંકની મંદ સક્યુરિક ઍસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.


7. કાર્બનના ક્યા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, તે વિગતવાર સમજાવો.


8. સમાનધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો. 9. સાબુની પ્રક્ષાલન વિધિ જરૂરી રેખાકન દ્વારા વિગતવાર સમજાવો.


10. હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો.


1. મનુષ્યનું ઉત્સર્જનતંત્ર આકૃતિ દોરી સમજાવો.


12. જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો.


13. મનુષ્યના હૃદયની અંત:સ્થ રચના દર્શાવતી નામનિર્દેશિત આકૃતિ દોરી, તેમાં રુધિરનું પવિહન સમજાવો. 14. મૂત્રપિંડનલિંકાની રચના અને કાર્ય સમજાવો,


15, મનુષ્યના શ્વસનતંત્રની રચના વર્ણવો.


16. મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી, પાચન અગો વિશે ટૂંકમાં સમજ આપો.


7. નાના આંતરડાની રચના સમજાવી, તેમાં થતી પાચનક્રિયા વર્ણવો. 18. માનવ આંખની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો, તેના મુખ્ય ભાગોના કાર્ય સમજાવો.


19. કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતુ વીભવન આકૃતિ ઘેરી સમજાવે. 20. મેઘધનુષ્યના નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો.


21. વાતાવરણીય વક્રીભવન એટલે શું? સમજાવો. વાતાવરણીય વક્રીભવનને આધારિત ઘટનાઓ જણાવો 22. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો


23, વિધુત મોટરનો સિદ્ધાંત, આકૃતિ, કાર્યપદ્ધતિ અને ઉપયોગ જણાવો,


24. ફ્યૂઝ વિશે ટૂંક નોંધ લખો.


25. વિધુત જનરેટરની આકૃતિ દોરી, તેની રચના અને કાર્યપદ્ધતિનું વર્ણન કરો.


26. સોલેનૉઇડ એટલે શુ? વિદ્યુતપ્રવાહધારિત સોલેનૉઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો.


27. વિધુતચુંબકીય પ્રેરણ એટલે શું? કોઈ ગૂંચળામાં વિધુત- પ્રવાહ પ્રેરિત કરવાની જુદી જુદી રીતો જણાવો,


28, શૉર્ટસર્કિટિંગ અને ઓવરલોડિંગ સમજાવો. ઘરેલુ વિધુત પરિપથોમાં ઓવસ્લોડિંગને નિવારવા માટે કઇ સાવધાની રાખવી જોઇએ?


29. અથિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના વિધુત ઉપકરણોનું અથિંગ શા માટે કરવું જરૂરી છે?


૩૦. એક સામાન્ય ઘરેલુ વિધુત પરિપથની આકૃતિ દોરી, ઘરેલુ વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ