AD

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 100% પૂછાવા લાયક i.m.p પ્રશ્નો.

 ֎    પ્રકરણ પ્રમાણે most imp પ્રશ્નો



● પ્રકરણ-૧ ભારત નો વારસો ●


→ આર્યપ્રજા બીજા ક્યાં નામે ઓળખાય છે ?


→ ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવેલ છે ?


→ ભારતના સાંસ્ક્રુતિક વારસાનો ખ્યાલ આપો ?


→ તફાવત આપો : ભારતનો સાંસ્ક્રુતિક વારસો – પ્રાકૃતિક વારસો ?


→ આપણા વારસાના જતન અને સંરક્ષણ અંગે ની આપણી બંધારણીય ફરજો જણાવો.


→ સંસ્કૃતિ એટલે શું ? સમજાવો.


→ ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો સવિસ્તર સમજાવો ?


→ આપણે નદીઓને ‘લોકમાતા’ નું બહુમાન શા માટે આપ્યું છે ?


→ ગુજરાતના મેળાઓ વિશે માહિતી આપો ?


→ પ્રાચીન બારતમાં આવેલી વિવિધ પ્રજાઓ વિશે માહિતી આપો ?


 ● પ્રકરણ-૨ ભારતનો સાંસ્ક્રુતિક વારસો: પરંપરાઓ: હસ્તકલા અને લલિતકલા  ●


→ પ્રાચીન ભારતની માટીકલા સમજાવો.


→ સંગીત રત્નાકર વિશે માહિતી આપો ?


→ કથકલી નૃત્ય વિશે માહિતી આપો ?


→ ગુજરાતના ગરબા અને ગરબીઓ વિશે માહિતી આપો.


→ ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી વિશે સમજ આપો.


→ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો.


→ ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો.


→ ગુજરાતના લોકનૃત્યોનો પરિચય આપો.


→ પ્રાચીનભારતની ચિત્રકલા વિશે માહિતી આપો.


→ ‘પડી પટોળે ભાત , ફાટે પણ ફીટે નહિ’ કહેવત સમજાવો.


 ● પ્રકરણ-૩ ભારતનો સાંસ્ક્રુતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય ●


→ શિલ્પ એટલે શું ?


→ સ્થાપત્ય વિશે સમજાવો.


→ મોહે-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તા વિશે માહિતી આપો.


→ સ્તૂપ એટલે શું ?


→ લોથલ બહ્ર્તનું અગત્યનું બંદર હતું. સમજાવો.


→ ધોળા વીર વિશે માહિતી આપો.


→ મોઢેરા સૂર્યમંદિર વિશે માહિતી આપો.


→ પ્રાચીનભારતનું નગર આયોજન સમજાવો.


→ મોહે-જો-દડોની આગવી વિશેષતા તરીકે રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.


→ ટૂંક નોધ લખો : મધ્યકાલીન સ્થાપત્ય.


 ● પ્રકરણ-૪ ભારતનો સાહિત્યિક વારસો ●


→ શ્રીમદ ભાગવદગીતામાં ક્યાં દાર્શનિક સિદ્ધાંતોનો વિવેચન છે ?


→ વેદો કેટલા છે અને ક્યાં ક્યાં સંપૂર્ણ માહિતી આપો.


→ વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો.


→ નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોધ લખો.


→ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.


→ મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.


→ હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો.


→ મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત ની ચર્ચા કરો.


→ પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો.


→ વિશ્વના સૌથી મોટા કાવ્ય ગ્રંથ વિશે જણાવો.


 ● પ્રકરણ-૫ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો ●


→ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું ?


→ વાસ્તુશાસ્ત્ર પ્રેણેતાઓ ના નામ લખો.


→ રસાયણવિદ્યાક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.


→ ગણિતશાસ્ત્ર માટે આર્ય ભટ્ટે કરેલી શોધો વિશે માહિતી આપો.


→ પ્રાચીનભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોધ લખો.


→ જયોતિષશાસ્ત્ર સમજાવો.


→ વાસ્તુશાસ્ત્ર સમજાવો.


→ પ્રાચીનભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ સમજાવો.


→ વૈદકવિદ્યા અને શેલ્યચીકીત્શામાં ભારતનું મહત્વ જણાવો.


 


● પ્રકરણ-૬ ભારતના સાંસ્ક્રુતિક વારસાના સ્થળો  ●


→ ઇલોરાના કૈલાસમંદિરનો ટૂંકમાં પરિચય આપો.


→ કુતુબમીનાર વિશે નોધ લખો.


→ એલીફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો.


→ પ્રાચીનસમયથી ભારત તીર્થભુમી રહ્યું છે – સમજાવો.


→ કાજુંરાહોના મંદિરનો પરિચય આપો.


→ કોર્ણાકના સૂર્ય મંદિર વિશે નોધ લખો.


→ બ્રુહ્દેશ્વર મંદિરનો પરિચય આપો.


→ તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો.


→ ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો.


→ દિલ્લી ના લાલકિલ્લા વિશે નોધ લખો.


→ મહાબલીપુરમની વિશેષતાઓ જણાવો.


 


● પ્રકરણ-૭ અપના વારસાનું જતન  ●


→ આપડા વારસા ને લોકો કઈ-કઈ રીતે નુકશાન પહોચાડે છે.


→ ‘મુંબઈપ્રાકૃતિક સમિતિ’ ની રચના ક્યારે થઇ હતી ? તે શું કાર્ય કરે છે ?


→   ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે.


→ સ્વામી વિવેકાનંદે ‘વિશ્વ ધર્મ પરિષદ’માં શું કહ્યું હતું?


→ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો જણાવો.


→ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લાખો.


→ ‘ભારતની વિવિધતામાં એકતા’ વિશે નોંધ લખો.


 


● પ્રકરણ-૮ અપના વારસાનું જતન  ●


→ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.


→ જમીન નિર્માણ ની પ્રક્રિયા વર્ણવી,તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.


→ કાળી જમીન વિશે નોંધ લખો.


→ સંસાધન એટલે શું? અને તેના ઉપયોગો વર્ણવો.


→ ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.


 


● પ્રકરણ-૯ વન અને વન્યજીવન સંસાધન ●


→ અભયારણ્ય એટલે શું ?


→ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ?


→ જૈવ આરક્ષિત શેત્ર એટલે શું ?


→ નિર્વનીકરણ ની અસરો સમજાવો.


→ લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો.


→ જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો.


→ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.


 


● પ્રકરણ-૧૦ ભારત કૃષિ ●


→ ભાલ પ્રદેશમાં કેવા પ્રકારમાં ખેતી થાય છે ? અને કયો પાક લેવાય છે ?


→ હરિયાળી ક્રાંતિ એટલે શું ?


→ કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ  કાર્ય કરતી સંસ્થાઓમાં નામ લખો.


→ કોફીના પાકની અનુકુળતાઓ જણાવો.


→ તફાવત આપો : ખરીફ પાક – રવી પાક


→ ભારતમાં કૃષિક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.


→ ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.


→ ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.


→ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?


→ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદન વર્ણવો.


→ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.


→ રોકડીયા પાક એટલે શું ? ભારતમાં પાકતા મુખ્ય રોકડીયા પાક વિશે સમજ આપો.


 


● પ્રકરણ-૧૧ ભારત : જળસંસાધન  ●


→ ભૂમીગત જળના ઉપયોગો જણાવો.


→ બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો.


→ સિંચાઈક્ષેત્રના વિતરણ વિશે માહિતી આપો.


→ જળસંસાધનો ની જાળવણી માટે ના ઉપાયો જણાવો.


→ વૃષ્ટિજળસંચય વિશે માહિતી આપો.


→ ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો.


 


● પ્રકરણ-૧૨ ભારત : ખનીજ અને શકિતના સંસાધનો  ●


→ ‘આધુનિક યુગને ખનીજ યુગ શા માટે કહે છે’ ?


→ લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.


→ આજે બિનપરમપરાગત ઉર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે.


→ ચૂનાના ઉપયોગો જણાવો.


→ ખનીજોના વર્ગીકરણ વિશે માહિતી આપો.


→ તાંબાની ઉપયોગીતા જણાવો.


→ અબરખ વિશે જણાવો.


→ ખનીજ સરક્ષણના ઉપાયો જણાવો.


→ વિદ્યુતશક્તિ વિશે ટૂંક નોધ લખો.


→ સૌર્યઉર્જા વિશે ટૂંક નોધ લખો.


 


● પ્રકરણ-૧૩ ઉત્પાદન ઉદ્યોગો  ●


→ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે ? તે ક્યાં આવેલા છે ?


→ સિમેન્ટ બનાવવાનો કાચો માલ જણાવો.


→ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો.


→ ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.


→ ઇલેક્ટ્રિક ઉદ્યોગો વિશે માહિતી આપો.


→ ઔદ્યોગિક પ્રદુષણ વિશે ટૂંક નોધ લખો.


→ પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.


→ ભારતના લોખંડ-પોલાદ ઉહ્યોગ વિશે માહિતી આપો.


 


● પ્રકરણ-૧૪ પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર  ●


→ ગુજરાતમાં રજ્જુમાર્ગ ક્યાં સ્થળોએ આવેલા છે.


→ આંતરિકવ્યાપાર કોને કહે છે.


→ પહેલાના જમાના માં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો હતો.


→ સમૂહસંચાર માં શાનો સમાવેશ થાય છે.


→ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ છે.


→ રાષ્ટ્રીયધોરીમાર્ગ પર ટૂંક નોંધ લખો.


→ ટ્રાફિક સમસ્યા દુર કરવાના ઉપાયો જણાવો.


→ તફાવત આપો : આંતરિકવ્યાપાર અને આંતરરાષ્ટ્રીયવ્યાપાર


 


● પ્રકરણ-૧૫ આર્થિક વિકાસ  ●


 → આર્થિકવિકાસ એટલે શું ?


→ ભારતે કઈ આર્થિક પધ્ધતિ અપનાવી છે ?


→ ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે? જણાવો.


→ તફાવત આપો : આર્થિક પધ્ધતિ અને બિનઆર્થિક પધ્ધતિ


→ બજારતંત્રની મર્યાદાઓ જણાવો.


→ વિકાસશીલ અર્થતંત્ર ના લક્ષણો જણાવો.


→ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વછે નો તફાવત આપો.


→ મિશ્ર અર્થતંત્ર એટલે શું વિસ્તૃત માહિતી આપો.


 


● પ્રકરણ-૧૬ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ  ●


→ ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો ?


→ વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના ક્યારે થઇ?


→ વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.


→ ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.


→ WTO ના ઉદ્દેશો જણાવો.


→ ખાનગીકરણ ના લાભો અને ગેરલાભો. 


→ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો.


 


● પ્રકરણ-૧૭ આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી  ●


→ સમજાવો: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી


→ ‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.


→ ‘એગ્રો બિઝનેશ પોલીસી’ તથા ‘ઈ-નામ’ વિશે જણાવો.


→ ઔદ્યોગિક બેરોજગારી એટલે શું ?


→ વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.


→ ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.


→ ગરીબી ઉદભવવાના કારણો જણાવો.


→ સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.


→ ગરીબી નિવારણના ઉપાયો જણાવો.


→ બેરોજગારી ઉદભવવાના કારણો જણાવો.


→ બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપી સરકાર ની યોજનાઓ જણાવો.


 


● પ્રકરણ-૧૮ ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ ●


→ ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો.


→ ભાવનિયંત્રણ શા માટે જરૂરી છે ?


→ ગ્રાહક કોને કહેવાય ?


→ આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શો છે – સમજાવો.


→ કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે – સમજાવો .


→ ટૂંક નોંધ લખો : નાણાના પુરવઠામાં વધારો


→ ભાવવધારો આર્થિક વિકાસમાં પોષકપણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.


→ ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો.


→ ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?


→ ગ્રાહક અદાલતોની જોગવાઈઓ ની ચર્ચા કરો.


→ ભાવનિયત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો.


→ ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.


→ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ વિશે ટૂંક નોંધ લખો.


→ ગ્રાહક સુરક્ષાના ઉપાયોની વિગતે ચર્ચા કરો.


 


● પ્રકરણ-૧૯ માનવ વિકાસ ●


→ માનવ વિકાસ એટલે શું ? તેના ઉદેસો જણાવો.


→ માનવ વિકાસ અહેવાલ ૨૦૧૫ મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યાં ક્રમે છે ?


→ બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે.


→ ‘અભયમ યોજના’ શું છે ? સમજાવો.


→ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.


→ માનવવિકાસ સામેના પડકારો જણાવો.


→ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?


→ ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.


→ ગુજરાત સરકારે મહિલા સમાનતા  માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે ? સમજાવો.


 


● પ્રકરણ-૨૦ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ●


→ આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત આપો.


→ નક્ષ્લવાદી આંદોલન વિશે નોંધ લખો.


→ સાંપ્રદાયિકતા દુર કરવાના ઉપાયો જણાવો.


→ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.


→ આતંકવાદની આર્થિક અસરો જણાવો.


→ આતંકવાદની સામાજિક અસરો જણાવો.


→ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ નો પરિચય આપો.


→ કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો.


→ આતંકવાદ – એક વૈશ્વિક સમસ્યા


 


● પ્રકરણ-૨૧ સામાજિક પરિવર્તન ●


→ નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.


→ ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે ?


→ ‘મા અન્નપુર્ણા યોજના’ ની મહત્વની જોગવાઈઓ જણાવો.


→ બાળમજુરીના વિવિધ સવરૂપો વર્ણવો.


→ ‘બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે’ – સમજાવો


→ સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો.


→ કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે ?


→ ભારતીય બંધારણમાં ક્યાં બાળ અધિકારો નો સમાવેશ કરવામાં આવ્યો છે.


→ માહિતી મેળવવાની અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.


→ ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ કઈ વિપરીત અસરો પડે છે.


→ ભારતમાંથી બાળમજુરી નાબુદ કરવાના પ્રયાસો વર્ણવીને તેમની કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સમજાવો.


→ ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.


→ વૃદ્રોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સબંધી જોગવાઈઓ વર્ણવો.  


 


 


 


 


                                                          Wish you All The Best


 


 


 


 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ