ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ ની પરીક્ષા માટે i.m.p એવાં 1500+ હેતુલક્ષી પ્રશ્નો અને તેમનું સોલ્યુશન
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 થી 16 (સંપૂર્ણ અભ્યાસક્રમ) નાં દરેક પ્રકરણ પ્રમાણે બોર્ડ ની પરીક્ષા માં વિભાગ-A માં પૂછતાં 24 ગુણ નાં હેતુલક્ષી પ્રશ્નો માટે સંપૂર્ણ અભ્યાસક્રમ નાં પ્રકરણ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો જેવા કે M.C.Qs , ખાલી જગ્યાઓ, ખરાં ખોટા, પૂર્ણ નામ, ટૂંકા પ્રશ્નો, પ્રક્રિયાઓ, વગેરે જેવા દરેક પ્રકરણ નાં 100 - 100 પ્રશ્નો નું યૂટ્યુબ ચેનલ ડિજિટલ શાળા પર અશરફખાન બિહારી દ્વાર લાઇવ સોલ્યુશન કરાવવા માં આવ્યું છે કે જે તમારી માર્ચ ની બોર્ડ પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી બનશે.
આ પ્રકરણ વાઈઝ સોલ્યુશન મેળવવા નીચે ક્લિક કરો.
0 ટિપ્પણીઓ