AD

ધોરણ 10 ગુજરાતી મોસ્ટ imp March 2022 by Digital Shala

 

ધોરણ 10 ગુજરાતી મોસ્ટ imp March 2022 by Digital Shala



વિભાગ - A


નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં ઉત્તર લખો.


1. ‘ રેસનો ઘોડો ' શીર્ષક ની યથાર્થતા સમજાવો. [ પાઠ-1 ]


2. ‘ ભૂખથીય ભૂડી ભીખ ’ શીર્ષક ની યથાર્થતા સમજાવો. [ પાઠ–18 ]


3. છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી - કેવી સલાહો મળી હતી ? [ પાઠ-8 ] ન


4. જન્મોત્સવ નવલીકાને આધારે નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દોમાં આલેખો. [ પાઠ-14 ]


5. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું ? [ પાઠ-12 ]


6. ‘ ભૂલી ગયા પછી ' એકાંકીને આધારે મનિષાનું પાત્રચિત્રણ લખો. [ પાઠ-4 ] ,


7. ‘ ભુખથીય ભૂંડી ભીખ ’ નવલકથાખંડને આધારે કાળુનું પાત્રચિત્રણ લખો. [ પાઠ-18 ]


8. જીવલાનું પાત્રચિત્રણ [ પાઠ-12 ]


વિભાગ - B


પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં ઉત્તર લખો.


1. નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં - કયાં લક્ષણો જણાવે છે ? તમારા શબ્દોમાં વર્ણવો. [ કાવ્ય-1]


2. ‘ શીલવંત સાધુ ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. [ કાવ્ય-3]


3. ‘ દીકરી ' કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. [ કાવ્ય-5 ]


4. ‘ હું એવો ગુજરતી ’ કાવ્યમાં કવિનું ગુજરાતી હોવાનું ગૌરવ સમજાવો [ કાવ્ય-7 ]


5. શિકારીને ' કાવ્યમાં કવિ શિકારીને કઈ શિખામણ આપે છે ? [ કાવ્ય-11]


6. ‘ વતનથી વિદાય થતાં ’ કાવ્યમાં કવિની વેદનાં તમારા શબ્દોમાં વર્ણવો. [ કાવ્ય-13]


7. ‘ બોલીએ ના કાંઈ ' કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે ? [ કાવ્ય-15 ] .


8. ‘ ચાંદલિયો ' કાવ્યમાં સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો. [ કાવ્ય-21]



અહેવાલ લેખન 4 ગુણ


- સ્વચ્છતા અભિયાન ‘

- વૃક્ષારોપણ ‘

- નિવૃતથતાં શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ

- એસ.એસ.સીના વિદ્યાર્થીઓનો આપેલ વિદાય સમારંભ

- ઓનલાઈન વેબિનાર

- કોરોના રસીકરણ


IMP |નબંધ 8 ગુણ

-પ્રાર્થના જીવનનું બળ ઉનાળાની બપાર

- ઑનલાઈન શિક્ષણ - લાભા

-પરિશ્રમ એજ પારસમણિ

- મહામારીમાં લૌકજીવન

-ભ્રષ્ટાચાર હટાવી દેશ લચાવા

- વિશ્વયુદ્ઘ : ખતરો

-મોંધવારી મા મધ્યમવર્ગના માનવી

-માતૃભાષાનું મહત્વ

-આધુનિક સાધના

- स्वच्छता त्या प्रसूता

- પાણી બચાઓ

- દીકરી ઘરનું દિવડું



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ