AD

ધોરણ 9 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા most imp પ્રશ્નો અને S.V.S પેપર pdf download

 ધોરણ 9 વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા most imp પ્રશ્નો અને S.V.S પેપર pdf download



વિભાગ D. (SUBSCRIBE - DIGITAL SHALA )
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 4 ગુણ)
- બાષ્પીભવન એટલે શું ? તે જણાવી બાષ્પીભવનને અસર કરતાં પરિબળો સમજાવો.
- ટિંડલ અસર ઉદાહરણ આપી સમજાવો.
- રાસાયણિક સંયોગીકરણના નિયમો લખો અને સમજાવો.
- ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત સમજાવી તેની અભિધારણાઓ જણાવો.
- પરમાણ્વીય દળ (Atomic mass) એટલે શું ? સમજાવો.
- ટૂંક નોંધ લખો : મોલ સંકલ્પન
- સંયોજકતા એટલે શું ? નોંધ લખો.
- સમસ્થાનિકો (Isotopes) એટલે શું ? તેના અનુપ્રયોગો (ઉપયોગો) જણાવો.
- વર્ણવો : (1) મૃદુત્તક પેશી (2) સ્થૂલકોણક પેશી (3) દઢોત્તક પેશી
- પ્રાણીસૃષ્ટિના વર્ગીકરણની રૂપરેખા આપો.
- વર્ણવો : (1) જલવાહક પેશી (2) અન્નવાહક પેશી 99. અધિચ્છદીય પેશીના સ્થાન, રચના અને કાર્ય વર્ણવો.
- ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો. F = na તારવો.
- વેગમાનનું સંરક્ષણ સમજાવો.
- યાંત્રિક ઊર્જાની વ્યાખ્યા આપી, ઊર્જા સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. મનુષ્યના કાનની આકૃતિ દોરીને તેની રચના સમજાવો.
- ટૂંક નોંધ લખો : વરસાદ
- ભૂમિમાં ખનીજની પ્રચુરતા સમજાવો.
- ટૂંક નોંધ લખો : નાઈટ્રોજનચક્ર (Nitrogen Cycle)
- ટૂંક નોંધ લખો : કાર્બનચક્ર (Carbon Cycle)
- ટૂંક નોંધ લખો : ઓઝોન સ્તરનું નિર્માણ અને ક્ષયન અને અસરો. - - અનસોતોમાં સુધારણાની આવશ્યકતા જણાવો.


🔥 🔥
🔥 🔥


🔥🔥


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ