ગ્રામપંચાયત ચૂંટણી 2021 અગત્યની તારીખો સરપંચની ચૂંટણી જાહેર
ચૂંટણીપંચ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલો પરિપત્ર એ પણ નીચે આપેલો છે તેમ સ્ક્રોલ અને નીચે જોઈ શકો છો.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
=================================
29 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાનું ચાલુ થશે
∆ 6 ડિસેમ્બરના રોજ ફોર્મની ચકાસણી થશે
∆ 7 ડિસેમ્બરના રોજ ફોર્મ પરત લઇ શકાશે
∆ 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન થશે
∆ 20 ડિસેમ્બર ના રોજ જરૂર જણાય તો ફરી મતદાન થશે
∆ 20 ડિસેમ્બર ના રોજ જરૂર જણાય તો ફરી મતદાન થશે
∆ 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે
∆ 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે
∆ ગુજરાતની ૧૦૮૮૨ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે. આજથી આચારસંહિતા અમલી. બેલેટ પેપરથી ચૂંટણી થશે. નોટાનું અમલીકરણ થશે
==================================
∆ ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે
∆ ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
∆ ૬ ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ચકાસણી
∆ ૭ ડિસેમ્બર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ
∆ ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે
∆ ૨૦ ડિસેમ્બરે પુનઃ મતદાનની જરૂર હોય તો
==================================
∆ ૨૧ ડિસેમ્બરના રોજ પરિણામ આવશે
∆ ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશે
∆ ૨૦ ડિસેમ્બરે પુનઃ મતદાનની જરૂર હોય તો
∆ ૨૧ ડિસેમ્બરના રોજ પરિણામ આવશે
==================================
∆ ઉમેદવારીની લાયકાત ∆
- 9420 પછી ત્રીજું બાળક ન હોવું જોઈએ
- શૌચાલય 2 sqrt sigma 41c હોવું જોઈએ
- પંચાયતનો વેરો ભરેલો હોવો જોઈએ
- ઉંમર ૨૧ વર્ષથી વધુની હોવી જોઈએ
- ગુના-ફરિયાદ,મિલકત અંગેનું વિવરણ
_____________________________________________
ચૂટણીપંચનો ઓફિસિયલ પરિપત્ર 👇👇👇
Author - Asharafkhan Bihari
0 ટિપ્પણીઓ