AD

જીતુભાઈ વાઘાણી નો લાઇવ વિડિયો ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા માટે નવી ગાઇડલાઇન અને શાળાઓ શરૂ કરવા માટે ની સંપૂર્ણ માહિતી આપી.



શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી અને ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા માટે ની સંપૂર્ણ ગાઇડ લાઇન પર ચર્ચા કરી હતી તેઓએ વધુમાં એ પણ જણાવ્યું કે શાળાઓ શરુ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે શાળાઓએ કહીએ તેનું પાલન કરવામાં આવશે અને ધોરણ 1 થી 12 5 ના બાળકો એ કઈ કઈ જાળવણી અને તકેદારીઓ લઈ ને જણાવવાનું રહેશે તે વિષે તેઓએ લાઈવ જણાવ્યું છે તો તે લાઈવ વિડીયોની લીંક તમે નીચે ટચ કરીને લાઇવ વિડિયો ને જોઈ શકો છો.

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી નો લાઇવ વિડિયો અને તેમની પ્રેસ કોન્ફરન્સ નો લાઇવ વિડિયો જોવા માટે નીચે ટચ કરો.





   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ