ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ યોજાનાર જાહેરાત ક્રમાંક: ૧૫૦/૨૦૧૮૧૯, બિન સચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે. વધુમાં, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
પરિપત્ર👇
0 ટિપ્પણીઓ