AD

Std 10 samajik vigyan most imp questions | std 10 social science important questions in Gujarati | dhoran 10 samajik vigyan most imp ....

 


֎    પ્રકરણ પ્રમાણે most imp પ્રશ્નો

પ્રકરણ-૧ ભારત નો વારસો

→ આર્યપ્રજા બીજા ક્યાં નામે ઓળખાય છે ?

→ ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવેલ છે ?

→ ભારતના સાંસ્ક્રુતિક વારસાનો ખ્યાલ આપો ?

→ તફાવત આપો : ભારતનો સાંસ્ક્રુતિક વારસો – પ્રાકૃતિક વારસો ?

→ આપણા વારસાના જતન અને સંરક્ષણ અંગે ની આપણી બંધારણીય ફરજો જણાવો.

→ સંસ્કૃતિ એટલે શું ? સમજાવો.

→ ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો સવિસ્તર સમજાવો ?

→ આપણે નદીઓને ‘લોકમાતા’ નું બહુમાન શા માટે આપ્યું છે ?

→ ગુજરાતના મેળાઓ વિશે માહિતી આપો ?

→ પ્રાચીન બારતમાં આવેલી વિવિધ પ્રજાઓ વિશે માહિતી આપો ?

 

પ્રકરણ-૨ ભારતનો સાંસ્ક્રુતિક વારસો: પરંપરાઓ: હસ્તકલા અને લલિતકલા 

→ પ્રાચીન ભારતની માટીકલા સમજાવો.

→ સંગીત રત્નાકર વિશે માહિતી આપો ?

→ કથકલી નૃત્ય વિશે માહિતી આપો ?

→ ગુજરાતના ગરબા અને ગરબીઓ વિશે માહિતી આપો.

→ ભારતના અને ગુજરાતના હીરા-મોતીકામ અને મીનાકારીગરી વિશે સમજ આપો.

→ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો.

→ ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો.

→ ગુજરાતના લોકનૃત્યોનો પરિચય આપો.

→ પ્રાચીનભારતની ચિત્રકલા વિશે માહિતી આપો.

→ ‘પડી પટોળે ભાત , ફાટે પણ ફીટે નહિ’ કહેવત સમજાવો.

 

પ્રકરણ-૩ ભારતનો સાંસ્ક્રુતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

→ શિલ્પ એટલે શું ?

→ સ્થાપત્ય વિશે સમજાવો.

→ મોહે-જો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તા વિશે માહિતી આપો.

→ સ્તૂપ એટલે શું ?

→ લોથલ બહ્ર્તનું અગત્યનું બંદર હતું. સમજાવો.

→ ધોળા વીર વિશે માહિતી આપો.

→ મોઢેરા સૂર્યમંદિર વિશે માહિતી આપો.

→ પ્રાચીનભારતનું નગર આયોજન સમજાવો.

→ મોહે-જો-દડોની આગવી વિશેષતા તરીકે રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો.

→ ટૂંક નોધ લખો : મધ્યકાલીન સ્થાપત્ય.

 

પ્રકરણ-૪ ભારતનો સાહિત્યિક વારસો

→ શ્રીમદ ભાગવદગીતામાં ક્યાં દાર્શનિક સિદ્ધાંતોનો વિવેચન છે ?

→ વેદો કેટલા છે અને ક્યાં ક્યાં સંપૂર્ણ માહિતી આપો.

→ વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોધ લખો.

→ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

→ મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.

→ હિન્દી ભાષાના સાહિત્ય વિશે માહિતી આપો.

→ મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત ની ચર્ચા કરો.

→ પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો.

→ વિશ્વના સૌથી મોટા કાવ્ય ગ્રંથ વિશે જણાવો.

 

પ્રકરણ-૫ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો

→ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું ?

→ વાસ્તુશાસ્ત્ર પ્રેણેતાઓ ના નામ લખો.

→ રસાયણવિદ્યાક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.

→ ગણિતશાસ્ત્ર માટે આર્ય ભટ્ટે કરેલી શોધો વિશે માહિતી આપો.

→ પ્રાચીનભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોધ લખો.

→ જયોતિષશાસ્ત્ર સમજાવો.

→ વાસ્તુશાસ્ત્ર સમજાવો.

→ પ્રાચીનભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ સમજાવો.

→ વૈદકવિદ્યા અને શેલ્યચીકીત્શામાં ભારતનું મહત્વ જણાવો.

 

પ્રકરણ-૬ ભારતના સાંસ્ક્રુતિક વારસાના સ્થળો 

→ ઇલોરાના કૈલાસમંદિરનો ટૂંકમાં પરિચય આપો.

→ કુતુબમીનાર વિશે નોધ લખો.

→ એલીફન્ટાની ગુફાઓ વિશે માહિતી આપો.

→ પ્રાચીનસમયથી ભારત તીર્થભુમી રહ્યું છે – સમજાવો.

→ કાજુંરાહોના મંદિરનો પરિચય આપો.

→ કોર્ણાકના સૂર્ય મંદિર વિશે નોધ લખો.

→ બ્રુહ્દેશ્વર મંદિરનો પરિચય આપો.

→ તાજમહેલ સ્થાપત્ય કલાનો પરિચય આપો.

→ ગુજરાતના સાંસ્ક્રુતિક વારસાના સ્થળો વિશે નોંધ લખો.

→ દિલ્લી ના લાલકિલ્લા વિશે નોધ લખો.

→ મહાબલીપુરમની વિશેષતાઓ જણાવો.

 

પ્રકરણ-૭ અપના વારસાનું જતન 

→ આપડા વારસા ને લોકો કઈ-કઈ રીતે નુકશાન પહોચાડે છે.

→ ‘મુંબઈપ્રાકૃતિક સમિતિ’ ની રચના ક્યારે થઇ હતી ? તે શું કાર્ય કરે છે ?

   ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે.

→ સ્વામી વિવેકાનંદે ‘વિશ્વ ધર્મ પરિષદ’માં શું કહ્યું હતું?

→ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરાવતી વખતે ધ્યાન માં રાખવા જેવી બાબતો જણાવો.

→ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લાખો.

→ ‘ભારતની વિવિધતામાં એકતા’ વિશે નોંધ લખો.

 

પ્રકરણ-૮ અપના વારસાનું જતન 

→ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.

→ જમીન નિર્માણ ની પ્રક્રિયા વર્ણવી,તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.

→ કાળી જમીન વિશે નોંધ લખો.

→ સંસાધન એટલે શું? અને તેના ઉપયોગો વર્ણવો.

→ ભૂમિ સંરક્ષણ એટલે શું ? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો.

 

પ્રકરણ-૯ વન અને વન્યજીવન સંસાધન

→ અભયારણ્ય એટલે શું ?

→ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ?

→ જૈવ આરક્ષિત શેત્ર એટલે શું ?

→ નિર્વનીકરણ ની અસરો સમજાવો.

→ લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો.

→ જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો.

→ વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.

 

પ્રકરણ-૧૦ ભારત કૃષિ

ભાલ પ્રદેશમાં કેવા પ્રકારમાં ખેતી થાય છે ? અને કયો પાક લેવાય છે ?

→ હરિયાળી ક્રાંતિ એટલે શું ?

→ કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ  કાર્ય કરતી સંસ્થાઓમાં નામ લખો.

→ કોફીના પાકની અનુકુળતાઓ જણાવો.

→ તફાવત આપો : ખરીફ પાક – રવી પાક

→ ભારતમાં કૃષિક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

→ ‘વિશ્વ બજાર અને ભારતની ખેતી’ વિશે નોંધ લખો.

→ ‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તર વર્ણવો.

→ જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?

→ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદન વર્ણવો.

→ કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.

→ રોકડીયા પાક એટલે શું ? ભારતમાં પાકતા મુખ્ય રોકડીયા પાક વિશે સમજ આપો.

 

પ્રકરણ-૧૧ ભારત : જળસંસાધન  

→ ભૂમીગત જળના ઉપયોગો જણાવો.

→ બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો.

→ સિંચાઈક્ષેત્રના વિતરણ વિશે માહિતી આપો.

→ જળસંસાધનો ની જાળવણી માટે ના ઉપાયો જણાવો.

→ વૃષ્ટિજળસંચય વિશે માહિતી આપો.

→ ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો.

 

પ્રકરણ-૧૨ ભારત : ખનીજ અને શકિતના સંસાધનો  

→ ‘આધુનિક યુગને ખનીજ યુગ શા માટે કહે છે’ ?

→ લોખંડના મુખ્ય પ્રાપ્તિસ્થાનો જણાવો.

→ આજે બિનપરમપરાગત ઉર્જાશક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે.

→ ચૂનાના ઉપયોગો જણાવો.

→ ખનીજોના વર્ગીકરણ વિશે માહિતી આપો.

→ તાંબાની ઉપયોગીતા જણાવો.

→ અબરખ વિશે જણાવો.

→ ખનીજ સરક્ષણના ઉપાયો જણાવો.

→ વિદ્યુતશક્તિ વિશે ટૂંક નોધ લખો.

→ સૌર્યઉર્જા વિશે ટૂંક નોધ લખો.

 

પ્રકરણ-૧૩ ઉત્પાદન ઉદ્યોગો  

→ ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે ? તે ક્યાં આવેલા છે ?

→ સિમેન્ટ બનાવવાનો કાચો માલ જણાવો.

→ પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો.

→ ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો.

→ ઇલેક્ટ્રિક ઉદ્યોગો વિશે માહિતી આપો.

→ ઔદ્યોગિક પ્રદુષણ વિશે ટૂંક નોધ લખો.

→ પરિવહન ઉપકરણ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો.

→ ભારતના લોખંડ-પોલાદ ઉહ્યોગ વિશે માહિતી આપો.

 

પ્રકરણ-૧૪ પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર  

→ ગુજરાતમાં રજ્જુમાર્ગ ક્યાં સ્થળોએ આવેલા છે.

→ આંતરિકવ્યાપાર કોને કહે છે.

→ પહેલાના જમાના માં સંદેશા વ્યવહાર કેવી રીતે થતો હતો.

→ સમૂહસંચાર માં શાનો સમાવેશ થાય છે.

→ ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજ વસ્તુઓ કઈ છે.

→ રાષ્ટ્રીયધોરીમાર્ગ પર ટૂંક નોંધ લખો.

→ ટ્રાફિક સમસ્યા દુર કરવાના ઉપાયો જણાવો.

→ તફાવત આપો : આંતરિકવ્યાપાર અને આંતરરાષ્ટ્રીયવ્યાપાર

 

પ્રકરણ-૧૫ આર્થિક વિકાસ  

 → આર્થિકવિકાસ એટલે શું ?

→ ભારતે કઈ આર્થિક પધ્ધતિ અપનાવી છે ?

→ ઉત્પાદનના મુખ્ય સાધનો કયા છે? જણાવો.

→ તફાવત આપો : આર્થિક પધ્ધતિ અને બિનઆર્થિક પધ્ધતિ

→ બજારતંત્રની મર્યાદાઓ જણાવો.

→ વિકાસશીલ અર્થતંત્ર ના લક્ષણો જણાવો.

→ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વછે નો તફાવત આપો.

→ મિશ્ર અર્થતંત્ર એટલે શું વિસ્તૃત માહિતી આપો.

 

પ્રકરણ-૧૬ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ  

→ ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો ?

→ વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના ક્યારે થઇ?

→ વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.

→ ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.

→ WTO ના ઉદ્દેશો જણાવો.

→ ખાનગીકરણ ના લાભો અને ગેરલાભો. 

→ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો.

 

પ્રકરણ-૧૭ આર્થિક સમસ્યાઓ અને પડકારો : ગરીબી અને બેરોજગારી  

→ સમજાવો: સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી

→ ‘મનરેગા’ કાર્યક્રમની સ્પષ્ટતા કરો.

→ ‘એગ્રો બિઝનેશ પોલીસી’ તથા ‘ઈ-નામ’ વિશે જણાવો.

→ ઔદ્યોગિક બેરોજગારી એટલે શું ?

→ વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

→ ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.

→ ગરીબી ઉદભવવાના કારણો જણાવો.

→ સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો.

→ ગરીબી નિવારણના ઉપાયો જણાવો.

→ બેરોજગારી ઉદભવવાના કારણો જણાવો.

→ બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપી સરકાર ની યોજનાઓ જણાવો.

 

પ્રકરણ-૧૮ ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

→ ISI, ECO, FPO, એગમાર્ક વિશે જણાવો.

→ ભાવનિયંત્રણ શા માટે જરૂરી છે ?

→ ગ્રાહક કોને કહેવાય ?

→ આવશ્યક ચીજવસ્તુઓનો ધારો શો છે – સમજાવો.

→ કાળું નાણું ભાવવધારાનું એક કારણ છે – સમજાવો .

→ ટૂંક નોંધ લખો : નાણાના પુરવઠામાં વધારો

→ ભાવવધારો આર્થિક વિકાસમાં પોષકપણ છે અને અવરોધરૂપ પણ છે – સમજાવો.

→ ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો.

→ ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?

→ ગ્રાહક અદાલતોની જોગવાઈઓ ની ચર્ચા કરો.

→ ભાવનિયત્રણ માટેના મુખ્ય બે ઉપાયોની સમીક્ષા કરો.

→ ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે (છ મુદ્દા) સવિસ્તર સમજાવો.

→ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ વિશે ટૂંક નોંધ લખો.

→ ગ્રાહક સુરક્ષાના ઉપાયોની વિગતે ચર્ચા કરો.

 

પ્રકરણ-૧૯ માનવ વિકાસ

→ માનવ વિકાસ એટલે શું ? તેના ઉદેસો જણાવો.

→ માનવ વિકાસ અહેવાલ ૨૦૧૫ મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને ક્યાં ક્રમે છે ?

→ બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે.

→ ‘અભયમ યોજના’ શું છે ? સમજાવો.

→ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે જણાવો.

→ માનવવિકાસ સામેના પડકારો જણાવો.

→ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?

→ ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

→ ગુજરાત સરકારે મહિલા સમાનતા  માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે ? સમજાવો.

 

પ્રકરણ-૨૦ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

→ આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત આપો.

→ નક્ષ્લવાદી આંદોલન વિશે નોંધ લખો.

→ સાંપ્રદાયિકતા દુર કરવાના ઉપાયો જણાવો.

→ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.

→ આતંકવાદની આર્થિક અસરો જણાવો.

→ આતંકવાદની સામાજિક અસરો જણાવો.

→ અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ નો પરિચય આપો.

→ કાશ્મીરમાં આતંકવાદ વિશે નોંધ લખો.

→ આતંકવાદ – એક વૈશ્વિક સમસ્યા

 

પ્રકરણ-૨૧ સામાજિક પરિવર્તન

→ નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો.

→ ભ્રષ્ટાચાર ભાવવધારાનું એક કારણ છે. શા માટે ?

→ ‘મા અન્નપુર્ણા યોજના’ ની મહત્વની જોગવાઈઓ જણાવો.

→ બાળમજુરીના વિવિધ સવરૂપો વર્ણવો.

→ ‘બાળવિકાસ એ આર્થિક વિકાસની પૂર્વશરત છે’ – સમજાવો

→ સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો.

→ કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી બની છે ?

→ ભારતીય બંધારણમાં ક્યાં બાળ અધિકારો નો સમાવેશ કરવામાં આવ્યો છે.

→ માહિતી મેળવવાની અધિકારના હેતુઓ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.

→ ભ્રષ્ટાચારની અર્થતંત્ર અને સમાજ પર કઈ કઈ વિપરીત અસરો પડે છે.

→ ભારતમાંથી બાળમજુરી નાબુદ કરવાના પ્રયાસો વર્ણવીને તેમની કલ્યાણલક્ષી યોજનાઓ વિશે સમજાવો.

→ ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવો.

→ વૃદ્રોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સબંધી જોગવાઈઓ વર્ણવો.  

 

 

 

 

  Wish you All The Best

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ