AD

ધોરણ 10 માં 80 માંથી 80 ગુણ લાવેલા વિદ્યાર્થીઓ નાં પેપર જુઓ,આ રીતે લખાય પેપર Std 10 gujarat Board exam adrsh uttarvahio

  

ધોરણ 10 માં 80 માંથી 80 ગુણ લાવેલા વિદ્યાર્થીઓ નાં પેપર જુઓ,આ રીતે લખાય પેપર Std 10 gujarat Board exam adrsh uttarvahio  


આ રીતે બોર્ડ માં પેપર લખો તો જ પૂરા માર્ક આવે.

Std 10 gujarat Board exam Topper student answer sheets.

આદર્શ બધા જ વિષયો ની આદર્શ ઉત્તર વહી ઓ.

બોર્ડ ની પરિક્ષા માં 100% ગુણ લાવનાર વિદ્યાર્થીઓ ની જવાબવહી ઓ આદર્શ ઉત્તરવહીઓ તરીકે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવે છે.

આ ઉત્તરવહી ઓ પર થી વિદ્યાર્થીઓ ને એ ખ્યાલ આવે છે કે બોર્ડ ની પરિક્ષા માં પેપર માં જવાબો કઈ રીતે લખવા.

કઈ રીતે લખવા થી વધુ માં વધુ ગુણ પ્રાપ્ત કરી શકાય વગેરે જેવા મુદ્દ્દા ઓ ની માહિતી આ આદર્શ ઉત્તરવહીઓ ની મદદ થી આપને જાણી શકીએ છીએ.

Blog by - Asharafkhan Bihari ( digital Shala )

YouTube

Instagram @digital__shala

આદર્શ ઉત્તરવહીઓ ની વિષય પ્રમાણે ની PDF download કરવા માટે નીચે આપેલ વિષય પર ક્લિક


ધોરણ 10 નાં વિવિધ વિષયો ની આદર્શ ઉત્તરવહીઓ ની pdf By G.S.E.B board gandhinagar

➡️   GUJARATI


➡️   ENGLISH


➡️   MATHS (ગણિત)


➡️   SCIENCE (વિજ્ઞાન)


➡️   SOCIAL SCIENCE 


➡️   SANSKRIT


☑️ BLOG BY ASHARAFKHAN BIHARI ( FOUNDER OF DIGITAL SHALA)




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ