AD

આજની નવી શૈક્ષણીક ગાઈડ લાઈન તથા વિવિધ પ્રસંગો માટે નિયમો અને S.O.P

ગુજરાત સરકાર દ્વારા કોરોના ની પરિસ્થિતિ લઈને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળાકીય શૈક્ષણિક પ્રસંગો સામાજિક ધાર્મિક મેળાવડાઓ વગેરે વિષે મહત્વની એસઓપી એટલે કે સ્ટાન્ડર ઓપરેટિંગ પ્રોસેસ  ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે તો તેની માહિતી નીચે મુજબ આપેલી છે નીચેની માહિતી નિચે અને તે માહિતી મેળવી શકો છો.


બ્રેકિંગ
સરકારની નવી ગાઈડલાઈન જાહેર

દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે

સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની જ છૂટ

હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ

ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ
બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ

ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ
લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ

અંતિમવિધિ,દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી
સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી

સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી

જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે
ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી

ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ બંધ 

31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ
માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે














Author :- Asharafkhan Bihari

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ