ધોરણ 10 વિજ્ઞાન માટે 100% પુછાય એવાં 4 માર્કસ નાં પ્રશ્નો (વિભાગ -C માટે)
વિભાગ- C
[18]
પ્રશ્નક્રમ: 38 થી 46 (9 પ્રશ્નો) પૈકી કોઈ પણ 6પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં ટુંક્માં માગ્યા મુજબ ઉત્તર લખો : [પ્રત્યેકના 3 ગુણ]
1. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉઘરણ આપી સમજાવો.
2. વિઘટન પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો.
૩. લોખડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો.
4. થમિટ પ્રક્રિયા સીકરણ આપી સમજાવો.
5. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? રાસાયણિક સમીકરણ આપી સમજાવો.
6. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવુ કેમ આવશ્યક છે? સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્ત્વ લખો.
7. સક્રિયતા શ્રેણીની મધ્યમા રહેલી ધાતુઓનુ નિષ્કર્ષણ સમજાવો.
8. કૉપરના શુદ્ધીકરણ માટેની વિદ્યુતવિભાજનીય પદ્ધતિ આકૃતિ દોરી વર્ણવો. 9. સક્રિયતા શ્રેણીમા ટોચ પર રહેલી ધાતુઓનુ નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો.
10. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ યાર્ટ સ્વરૂપે દર્શાવો. 1, પરાવર્તી ક્રિયા એટલે શું? પરાવર્તિ ક્રિયાના ઉદાહરણ આપો, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિ ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન
છે? 12. મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા ખામીઓ સમજાવો,
13. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો
14. ચેતાકોષની સરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. 15. પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો જણાવો.
16. અમીબામા ટ્વિભાજનની રીતે થતુ અલિંગી પ્રજનન આકૃતિ દોરી
17. માનવવસતિ- નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો.
18. સ્ત્રીનું પ્રજનનતંત્ર આકૃતિ ઘેરી સમજાવો,
19. સમજાવો: માસિક ચક્ર
20. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો.
21. ગર્ભસ્થાપનથી બાળજન્મ સુધીની પ્રક્રિયા સમજાવો.
22. પુરુષનું પ્રજનનતંત્ર આકૃતિ દોરી સમજાવો.
23. કાચના લંબઘન સ્લેબ વડે થતી પ્રકાશના વક્રીભવનની ઘટના સમજાવો. 24. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F, અને 2 ની વચ્ચે મૂકતા ખળતાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો
25, પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો.
26. સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. 27. પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો.
28, પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન આકૃતિ દોરી સમજાવો,
29. બહિગોળ લેન્સની સામે વસ્તુને F1 અને 0 ની વચ્ચે મૂક્તાં મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રતિબિંબનો પ્રકાર કિરણાકૃતિ દ્વારા દર્શાવો. 30. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો.
૩. અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનુ સૂત્ર તારવો.
32. અવરોધોના સમાંતર જોડાણના કાયદા અને ગેરફાયદા જણાવો.
૩૩, ઓણનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
34, લેન્સનો પાવર કોને કહે છે? લેન્સના પાવરનો ડા એમ જણાવો અને લેન્સના પાવરનો લેન્સની કેન્દ્રલંબાઇ સાથેનો સંબંધ દર્શાવતુ સૂત્ર લખો
સમજાવો.
0 ટિપ્પણીઓ